ઇરાનના ઇઝરાયેલ પર હુમલાથી તેલઅવિવમાં ભારે નુકસાન

ઇરાનના ઇઝરાયેલ પર હુમલાથી તેલઅવિવમાં ભારે નુકસાન

ઇરાનના ઇઝરાયેલ પર હુમલાથી તેલઅવિવમાં ભારે નુકસાન

Blog Article

ઇઝરાયલના હુમલા પછી ઈરાને વળતા હુમલા કરવાનું શરૂ કર્યું હતું. હુમલાના પ્રથમ તબક્કામાં ઇઝરાયેલના અનેક વ્યૂહાત્મક સ્થાનોને લક્ષ્યાંક બનાવવામાં આવ્યાં હતાં. ઇસ્લામિક રીવોલ્યુશન ગાર્ડ કોર્પ્સ (IRGC)એ આ ઓપરેશનની પુષ્ટિ કરી હતી. ઇરાને ઇઝરાયેલમાં બે વારમાં આશરે 150 બેલેસ્ટિક મિસાઇલોથી પ્રહાર કર્યો હતો. આ હુમલામાં ઇઝરાયેલનાં અનેક શહેરોમાં ધડાકા થયા અને તેલ અવિવમાં ભારે નુકસાન થયું હોવાનું કહેવાય છે.

Report this page